પિતાએ સૂઈ રહેલા બે બાળકોનું ગળુ દબાવ્યું અને બે પત્નીઓ સાથે આઠમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો

Man jumped from 8th floor of building with two wives after killing 2 children in UP's Ghaziabad pita ae sui rahela 2 balako nu gadu dabavyu ane 2 patni sathe 8th floor thi jamplavi aapghat karyo

ગાઝીયાબાદના ઈંદિરાપુરમ વિસ્તારમાં પાંચ લોકોનાં મોતથી ચકચાર મચી છે. ઈંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ હતી. તેમાં પતિ અને એક પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે, જ્યારે એક પત્નીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

READ  અમદાવાદ: છારાનગરમાં દુષ્કર્મ બાદ સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે આરોપીની કરી ધરપકડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બીજી તરફ ફ્લેટમાં બે બાળકોની લાશ મળી આવી છે. જાણકારો અનુસાર છલાંગ લગાવતાં પહેલાં પતિ-પત્નીએ ઘરમાં સુતા બે બાળકોનું ગળુ દબાવીને હત્યા કરી દીધી છે. ત્યારે પોલીસને ઘરની દિવાલ પર એક સુસાઇડ નોટ મળી છે. જેમાં આર્થિક તંગીની વાત લખવામાં આવી છે. આ સુસાઈટ નોટમાં રાકેશ વર્મા નામના શખ્સને જવાબદાર ગણવામાં આવ્યો છે.

READ  હૈદરાબાદઃએક જ પરિવારના 4 લોકોની ઝેર પીને આત્મહત્યા! આર્થિક તંગીથી કંટાળી કરી સામૂહિક આત્મહત્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments