રાજકોટના થેબચડા ગામમાં જમીનનો વિવાદ: પોલીસની હાજરીમાં હત્યા અને મારામારીની ઘટના!

Man killed in presence of police over land dispute| Rajkot

રાજકોટમાં જમીનનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો છે. અને પોલીસની હાજરીમાં હત્યા સાથે મારામારીની ઘટના સર્જાઈ છે. થેબચડા ગામમાં જમીનના વિવાદે આ ખૂની ખેલ ખેલાયો છે. છેલ્લા 30 વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જેના બાદ આજે પોલીસની હાજરીમાં જ આ કેસમાં હત્યાનો અંજામ આવ્યો છે. એક પ્રૌઢની હત્યા કરી દેવાઈ છે.

READ  બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 7 જેટલા લોકોના મોત અને 13થી વધુ ઈજાગ્રસ્ત, જાણો હેલ્પલાઇન નંબર

આ પણ વાંચોઃ AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments