VIDEO: જામનગરમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

જામનગરમાં એક મિત્રએ જ કરી તેના મિત્રની હત્યા. જામનગરના ગુલાબનગર વિસ્તારની આ ઘટના છે. શંભુ નામના મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ધંધામાં મનદુ:ખ થતા હત્યા નિપજાવી. બંને મિત્રો મકાન લે-વેચનો ધંધો કરતા હતા. હત્યા કરનાર મુકેશ રાઠોડ નામનો મિત્ર હાલ ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

READ  Ahmedabad: Local leader arrested for misbehaving with police jawan

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Central EC team to visit Gujarat on 2 to 4 Dec, to review election preparations - Tv9

 

FB Comments