સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ ફોટો, પત્નીના આરામ માટે ફ્લાઈટમાં 6 કલાક ઉભો રહ્યો પતિ

સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને લોકો કલ્પના પણ કરી શકતા નથી. આ ફોટોમાં એક મહિલા સીટ પર સૂતા છે. અને સાથે એક વ્યક્તિ ઉભા છે. માહિતી અનુસાર આ ફોટો બસ, ટ્રેનનો નથી પરંતુ ફ્લાઈટનો છે. પતિ 6 કલાક સુધી ફ્લાઈટમાં ઉભો રહ્યો હતો કારણ કે તેની પત્ની આરામ કરી શકે. જો કે આ ફોટો અને તેમા કેટલી સત્યતા છે તે પુષ્ટી કરતા નથી.

આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણી અંગેના વિવાદનો આવ્યો અંત, જૂનાગઢમાં સાધુ સમાજ અને સંતો વચ્ચે યોજાઈ હતી બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યા, જાણો એક ક્લિક પર

 

જો કે સોશિયલ મીડિયામાં લોકો આ વાતને ઉલટી રીતે પણ જોઈ રહ્યા છે. શું કોઈ પત્ની આરામ કરવા પોતાના પતિને ઉભા રાખી શકે તે યોગ્ય નથી. આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments