VIDEO: અચાનક આખલો વિફર્યો અને લોકો પર કરી દીધો હુમલો, એકનું મોત

કર્ણાટકના વિજયપુરા ખાતે આખલાની હુમલાથી એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના સ્થાનિક તહેવારની ઉજવણી દરમિયાન બની હતી. વીડિયો ત્યાં જ જોનાર દ્વારા ઉતારવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વડોદરા પોલીસે ગુનેગારોની શાન ઠેકાણે લાવવા અપનાવી નવી રીત, જુઓ VIDEO

 

વીડિયોમાં જોઈ શકાય છે કે આખલો હુમલો કરે છે અને તેના લીધે તે વ્યક્તિ ભારે ઈજાઓ થાય છે. આ આખલાના પણ તહેવારના લીધે  તૈયાર કરવામાં આવ્યો હોય છે અને ત્યારે જ તે બધા પર હુમલો કરી દે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટના 23 જૂનના રોજ બની છે અને તેમાં સ્થાનિક બાલાભિમા નામના 40 વર્ષના વ્યક્તિનું મોત નીપજ્યું છે. તેમનું મોત આખલાના હુમલાથી ભારે ઈજાઓના કારણે નીપજ્યું છે.

READ  VIDEO: મુંબઈના ઉરણ સ્થિત ONGC પ્લાન્ટના કોલ્ટ સ્ટોરેજમાં આગની ઘટનામાં 5 લોકોની મોત

આ પણ વાંચો:  VIDEO: સુરતમાં મોતનો થાંભલો, પુણાગામમાં વીજ થાંભલાને અડકી જતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત

 

Oops, something went wrong.
FB Comments