VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો

અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામે પોલીસની હાજરીમાં દલિત યુવાનની હત્યા કરી દેવાઈ છે.  એક ટોળું દલિત યુવાન પર ત્રાટક્યું હતું અને પોલીસની ગાડીમાં જ તેની હત્યા કરી દેવાઈ હતી. યુવકે આંતરજ્ઞાતિય લગ્ન કરવાનું ફળ ભોગવવું પડ્યું હતું અને તેનું ઓનર કિલિંગ કરી દેવાયું.  વડગામ વિધાનસભાના અપક્ષ ધારાસભ્યે આ મુદ્દાને લઈને રુપાણી સરકાર પર પ્રહારો કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Hu Tu Tu Tu stars celebrate Uttrayan with Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments