કોંગ્રેસે વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ‘ભારત રત્ન’ આપવાની કરી માગ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેમને તે પણ આગ્રહ કર્યો છે કે મોહાલી સ્થિત એરપોર્ટનું નામ ‘શહીદ-એ-આજમ ભગતસિંહ એરપોર્ટ’ કરવામાં આવે.

મનીષ તિવારીએ કહ્યું કે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે બ્રિટિશ સામ્રાજ્યવાદની વિરૂદ્ધ જે વિરોધ કર્યો. તેનાથી દેશભક્તોની એક પેઢી પ્રેરિત થઈ અને ત્યારે આ સેનાનીઓએ 23 માર્ચ 1931ના રોજ સર્વોચ્ચ બલિદાન આપ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાહુલ ગાંધીના 'અઝહર જી' પર કોંગ્રેસે આપ્યો જવાબ, રવિશંકર પ્રસાદનો 'હાફિઝ જી' નો વીડિયો શેર કરી ભાજપને ઘેરવાનો પ્રયાસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મનીષ તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગ્રહ કર્યો કે 26 જાન્યુઆરી 2020ના રોજ આ ત્રણ શહીદોને ભારત રત્ન આપવામાં આવે. તેને અધિકૃત રીતે શહીદ-એ-આજમ જાહેર કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  યૂપીથી પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રી છતાં કૉંગ્રેસના ગઢ અમેઠીમાં ભાજપ થયો વધુ મજબૂત, 13 ખાસ લોકોએ ધારણ કર્યો કેસરિયો ખેસ

 

FB Comments