નકલી પોલીસ બનીને રૂપિયાનો તોડ કરતો P.I.ના પુત્રનો જુઓ વાયરલ વિડીયો

વડોદરામાં પોલીસ ઈન્સ્પેક્ટરના પુત્રનો ખૌફ સામે આવ્યો છે. અસલી પોલીસ સ્ટાફ સાથે નકલી પોલીસ બનીને લોકો પાસેથી રૂપિયાનો તોડ કરતો પોલીસ પુત્ર CCTVમાં કેદ થયો છે. તેના પર ખૂબ જ ગંભીર આક્ષેપ લાગ્યા છે. માંજલપુરના પી.આઈ. ઝેડ.એમ. સિંધાનો પુત્ર છે, તેનું નામ છે તોસીફ સિંધા, જેના પર તોડબાજીનો આક્ષેપ લાગ્યો છે. તેણે એક્યુરેટ કંપનીમાં નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા હતા અને જુગારનો કેસ રફેદફે કરવા માટે કંપનીના સંચાલકો પાસેથી રૂપિયા 1.96 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. તેની કરતૂત કંપનીમાં દરોડા પાડ્યા હોવાના દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા છે.

READ  જો અમે સારુ કામ નહીં કર્યું હોય તો જ બીજાને મોકો મળશે: ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: 16 વર્ષના યુવકે પાસ કરી એક એવી મહાપરીક્ષા કે પીએમ મોદીએ પણ આપ્યા અભિનંદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતના જવાન જમ્મુ-કાશ્મીરમાં થયા શહીદ, જુઓ VIDEO

 

FB Comments