ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનું મોટું નિવેદન! વર્ષોથી ફક્ત ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો જોડાશે કોંગ્રેસમાં

Many BJP MLAs may join Congress ahead of RS polls: Claims Congress MLA Shailesh Parmar

આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં હવે રાજકીય ખેંચતાણના એંધાણ વર્તાવા લાગ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે દાવો કર્યો છે કે વર્ષોથી ભાજપમાં ધારાસભ્ય તરીકે બીરાજમાન ભાજપના મિત્રો કોંગ્રેસમાં જોડાય તો નવાઈ નહીં. જેને લઈ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપના કયા ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.

READ  અમદાવાદની APMC માં ડુંગળીના ભાવમાં થયો ઘટાડો, જાણો શું રહ્યા ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

FB Comments