રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર પરેશ ધાનાણીએ કર્યુ ટ્વીટ

Many loyal MLAs are still in party: Paresh Dhanani over resignation of 4 Congress MLAs RajyaSabha Election Congress MLAs na rajinama aapvani vat par Paresh Dhanani e karyu tweet

રાજ્યસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા કાર્યાલયે 4 રાજીનામાની પુષ્ટી કરી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્યોના રાજીનામાં આપવાની વાત પર ટ્વીટ કર્યુ છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજીનામાં પર ખુલાસો કર્યો છે. તેમને ટ્વીટ કરતાં લખ્યું કે ‘અપ-પ્રચારથી દૂર રહેજો, હાલ કોંગ્રેસના ઈમાનદાર MLAએ નથી આપ્યું રાજીનામું’

READ  રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી 2 લોકોનાં મોત, મોટાભાગના શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મુદ્દે TV9 પાસે મોટા સમાચાર, 4 ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

FB Comments