VIDEO: આગામી 5 દિવસમાં રાજ્યભરમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે. સારા વરસાદ માટે 3-4 દિવસની રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદના ઈતિહાસમાં આ દિવસ નોંધાઈ ગયોઃ થૂં-થૂં-થૂં કરીને શહેર બગાડનારા પાસેથી એક દિવસમાં વસૂલ્યા........રૂપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગીર-સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતો ખુશ-ખુશાલ, જુઓ VIDEO

અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 27% જ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 70 % વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આગામી 5 દિવસમાં ગુજરાત રિજિયનમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

READ  મુંબઈમાં મુશળધાર વરસાદ, લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments