રાજ્યભરમાં ભારે વરસાદ થવાની આગાહી, બંગાળ ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા થશે સારો વરસાદ, જુઓ VIDEO

આજે રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાનના મધ્યભાગમાં સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આગામી 31 જુલાઈએ બંગાળમાં પણ લો પ્રેશર સર્જાશે, જેના કારણે સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

READ  મોંઘવારીનો માર! ક્યાં જાય જનતા? થોડી આવકમાં કેવી રીતે ચલાવવું ઘર? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠામાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, વાવમાં 8 કલાકમાં 9 ઈંચ વરસાદ

બનાસકાંઠામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે બનાસકાંઠામાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ NDRFની ટીમને બનાસકાંઠાના પાલનપુરમાં તૈનાત કરવામાં આવી છે અને તંત્ર દ્વારા કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

READ  ટીવી9 અને સી-વોટરનો લોકસભા ચૂંટણી સર્વે, મહાગઠબંધનથી મોદી સરકારને નુુકસાન, જાણો કોને કેટલી સીટો મળી શકે છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments