અમરેલીના બગસરામાં દેખાતા માનવભક્ષી દીપડાને ઝડપવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ

Mapwise presentation of areas affected by 'Man Eater' leopard's terror| Amreli

અમરેલીના બગસરામાં દેખાતા માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા હવે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે. અમરેલી જિલ્લામાં દીપડાની દહેશત વધતા, વન વિભાગે મેગા ઓપરેશન શરૂ કર્યું છે.જેના ભાગરૂપે ડ્રોન કેમેરાની મદદથી દીપડાને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરાઈ છે.

આ પણ વાંચોઃ TV-9ના નામે તોડ કરનારા બોગસ પત્રકારથી રહેજો સાવધાન, અમદાવાદમાં ઝડપાયો નકલી પત્રકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જૂનાગઢ યુનિવર્સિટીના તજજ્ઞોએ આગાહી કરી અને રાજ્યના આ બે પંથકમાં વરસાદ ખાબકી ગયો, કાળઝાળ ગરમી વચ્ચે લોકોને મળી રાહત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments