મરાઠા અનામત મુદ્દે મુખ્ય પ્રધાન ફડણવીસે આજે બોલાવી સર્વદલીય બેઠક

Maharshta Vidhan sabha_tv9
Maharshta Vidhan sabha_tv9

મરાઠા અનામત મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ભાજપ સરકાર એક્શનમાં આવી છે. જેના માટે મહારાષ્ટ્ર સરકાર મક્કમ પગલાં ભરી રહી છે.

આ પણ વાંચો:  જાણો કેમ કહેવાય છે 26/11 મુંબઈ અટેકની પીડિતાને ‘કસાબની બેટી’

29 નવેમ્બરના અનામતના મુદ્દે મહારાષ્ટ્ર વિધાનસભામાં ખરડો રજૂ કરવામાં આવશે અને જેના પર કાયદો બનાવવામાં આવશે.

READ  ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

આ માટે મહારાષ્ટ્ર વિધાનસભાએ 29 અને 30 નવેમ્બરના વિશેષ સત્ર બોલાવ્યું છે. જે પહેલાં આજે મુખ્ય પ્રધાન ફડણવીસે સર્વદલીય બેઠક બોલાવી છે.

[yop_poll id=”17″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

We are challenging corruption as well and are taking steps to get rid of it: PM Modi

FB Comments