શેરબજારમાં જોવા મળી તેજી! સેન્સેક્સ 1862 અંક અને નિફ્ટી 517 પોઈન્ટ વધી થયા બંધ

market/sensex-increase-1861-points-closing-above-nifty-8300

આજના દિવસે ભારતીય બજાર 6%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 8300 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 28535 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,376.75 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 28,790.19 સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.53% વધીને 10,211.57 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.84%ની મામૂલીની મજબૂતીની સાથે 9,129.58 પર બંધ થયા છે.

READ  મુકેશ અંબાણીના જિઓ વન્ડરલેન્ડને જોઈ ભૂલી જશો ડિઝનીલેન્ડ! જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંતમાં સેન્સેક્સ 1861.75 અંક એટલે કે 6.98%ની મજબૂતીની સાથે 28535.78 ના સ્તર પર બંધ થયા છે. તો નિફ્ટી 516.80 અંક એટલે કે 6.62%ની વધારાની સાથે 8317.85 ના સ્તર પર બંધ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments