શેરબજારમાં બીજા દિવસે પણ જોવા મળી તેજી! સેન્સેક્સ 1410 અંક અને નિફ્ટી 8650 ની સપાટી પર બંધ

market/sensex-rose-1410-points-closing-higher-on-the-nifty-8650

આજે ભારતીય બજાર 4%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. નિફ્ટી 8650ની સપાટી પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1410 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,749.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,099.91 સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

 

READ  VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. BSEના મિડકેપ ઈન્ડેક્સ 3.75% વધીને 10,594.42 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.87%ની મજબૂતીની સાથે 9,482.64 પર બંધ થયા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સેન્સેક્સ 1410.99 અંક એટલે કે 4.94%ની મજબૂતીની સાથે 29946.77 ના સ્તર પર બંધ થયા છે. તો નિફ્ટી 335.70 અંક એટલે કે 4.04%ના વધારાની સાથે 8653.55 ના સ્તર પર બંધ થયા છે.

READ  ઈરાન- અમેરિકાના તણાવથી શેરબજારમાં કડાકો, જાણો રોકાણકારોના કેટલા રુપિયા ડૂબ્યા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments