VIDEO: શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટોનો ઘટાડો

Market Update : Sensex at 37,263.97; down by 1206.64 points Share bazar ma bhare kadako sensex ma 1300 points no ghatado

કોરોના વાયરસ અને યસ બેન્કનું સંકટ શેયર બજાર પર કહેર બનાવી તુટ્યો છે. શુક્રવારે શેયર બજારમાં ભારે કડાકો આવ્યો છે. સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો મોટો કડાકો આવ્યો છે. ત્યારબાદ સેન્સેકસ 37,263.97 રહ્યો હતો. ત્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનું ગાબડું પડ્યું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: શેરબજારમાં તેજીનો તોખાર યથાવત, સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઉછાળો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભાવનગર: વાતાવરણમાં અચાનક પલટો આવી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન

FB Comments