ભરતપુર ગામના આર્મી જવાન શહીદ, જન્મદિવસના દિવસે જ થયા શહીદ, 18 દિવસ પહેલા થયા હતા લગ્ન

martyr-family-reaction-bharatpur-rajasthan-news 8 december na divse thaya hata Marriage

રાજસ્થાનના ભરતપુરમાં રહેતા 22 વર્ષના સૌરભ કટારા આર્મીની 28મી રાષ્ટ્રીય રાઈફલમાં તેનાત હતા. અને તેમની ડ્યુટી જમ્મુ કાશ્મીરના કુપવાડમાં હતા. આ દરમિયાન જ્યાં બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં સૌરભ શહીદ થયા છે. શહીદ સૌરભના લગ્ન 8 ડિસેમ્બરના દિવસે થઈ હતી. લગ્ન બાદ 16 ડિસેમ્બરે પરત ડ્યુટી પર પહોંચ્યા હતા. અને જે દિવસે સૌરભનો જન્મદિવસ હતો ત્યારે જ તેની પત્ની પતિ સૌરભને શુભેચ્છા આપવા માગતી હતી. પરંતુ એ જ દિવસે સમાચાર આવ્યા કે, જવાન સૌરભ શહીદ થયા છે.

READ  કોરોના : રાજકોટ સહિત આ જગ્યાએ કોઈ છૂટ નહીં, પાન પાર્લર પણ રહેશે બંધ

Image result for सौरभ कटारा

શહીદ સૌરભ કટારાનો બુધવારે જન્મદિવસ હતો. શહીદના પરિવાર અને નવવધૂ જન્મદિવસ મનાવવાની તૈયારી કરી રહ્યા હતા. અને એ જ દિવસે તેમના શહીદ થવાના સમાચાર આવ્યા હતા.

Image result for सौरभ कटारा

શહીદ સૌરભ કટારાને અંતિમ સંસ્કારની વિધિમાં આપવા માટે હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તો નવવધૂના આંખમાંથી અવિરત આંસૂઓ જોવા મળ્યા હતા. પત્ની પૂનમ દેવી સતત રડી રહ્યા હતા. સમગ્ર ગામમાં ગમનું વાતાવરણ છવાયું હતું.

READ  દાંડીથી સાબરમતી જતી કોંગ્રેસની બાઈક યાત્રા દરમિયાન નવસારીમાં હેલ્મેટ વગરના ચાલકોને ઈ-મેમો ફટકાર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments