VIDEO: અમદાવાદમાં દવા બનાવતી ફેકટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે

Massive fire breaks out in pharmaceutical factory in Ahmedabad

અમદાવાદમાં દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. ઘટના હાથીજણ વિસ્તારની છે કે જ્યાં હરિકૃપા એસ્ટેટ નામની દવા બનાવતી કંપનીમાં આગ લાગી છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી પુરજોશમાં કરી રહી છે. સદનસીબે આગમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

READ  Gandhinagar : D.G.Vanzara & Shankar Chaudhry celebrate Holi.

આ પણ વાંચો: દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો, કલ્યાણ સંઘની બેઠકમાં લેવાયો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments