અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ

Massive fire breaks out in slum area near Sabarmati crematorium over 10 fire tenders on the spot

અમદાવાદના સાબરમતી અચેર સ્મશાન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની હતી. ફાયર વિભાગના જવાનઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝૂંપડામાં લાગેલી સામાન્ય આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક એમ 100 કરતા વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 10 કરતા વધુ ટેન્કર અને 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.

READ  રાહુલ ગાંધી આવશે ગુજરાત, કોર્ટની સુનાવણીમાં રહેશે હાજર, જુઓ VIDEO

આ પણ વાંચો: રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments