VIDEO: અમદાવાદમાં કપડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદમાં નારોલ વિસ્તારમાં આવેલી કાપડ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોચી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments
READ  સરકારે અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત આપવા કર્યો આ નિર્ણય, શહેરમાં નવા સાત ઓવરબ્રિજનું થશે નિર્માણ