મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ પર આરોપ નક્કી, આતંકીઓને કર્યું હતું ફંડિગ

mastermind-hafiz-saeed-charged-by-pakistani-court-with-terror-financing

મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝની સૈયદની સામે આતંકવાદીઓને ફડિંગ આપવાના કેસમાં આરોપ નક્કી થઈ ગયો છે. પાકિસ્તાનમાં લાહોરની અદાલતમાં હાફિઝની વિરુદ્ધમાં કેસ ચાલી રહ્યો છે અને તેમાં કોર્ટે પુરાવાના આધારે આરોપ નક્કી કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

mastermind-hafiz-saeed-charged-by-pakistani-court-with-terror-financing

આ પણ વાંચો :  મોબાઈલ ગ્રાહકો માટે મોટા સમાચાર, 16 ડિસેમ્બરથી બદલાઈ જશે સિમકાર્ડથી જોડાયેલા આ નિયમ

READ  જાણો દેશમાં છેલ્લાં 24 કલાકમાં કેટલાં નવા કોરોનાના કેસ નોંધાયા અને કેટલાં દર્દીઓ થયા સ્વસ્થ?

હાફિઝ સૈયદ હાલ પાકિસ્તાનની લખપત જેલમાં બંધ છે. હાફિઝ સૈયદ પર લાહોર, ગુજરાંવાલા અને મુલ્તાન શહેરમાં અલ-અફાલ ટ્ર્સ્ટ, દાવાતુલ ઈરશાદ અને મુઆબિન જવાલ ટ્ર્સ્ટ બનાવીને એનજીઓના નામ પર લોકોની પાસે ફંડિગ લીધું હતું. બાદમાં આ રકમ આતંકવાદીઓને પહોંચાડી હતી. આ ફંડિગ કરવાના બાબતે હાફિઝ સૈયદની સામે 27 જેટલા કેસ નોંધાયા હતા.

READ  જાન્યુઆરી માસમાં રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે, CAAના સમર્થનમાં પ્રસ્તાવ રજૂ કરાશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવા લશ્કરનું પ્રમુખ સંગઠન માનવામાં આવે છે. આ સંગઠને 2008માં મુંબઈ હુમલો કરાવ્યો હતો અને તેમાં 166 લોકોના મોત થયા હતા. સરકારી વકીલે લાહોરની કોર્ટમાં આ અંગે જલદીથી સુનાવણી થાય તેવી દલીલ કરી હતી જ્યારે હાફિઝ સૈયદના વકીલે કહ્યું કે હજુ પણ પુરાવાને લઈને સુનાવણી થવાની બાકી છે. આતંકવાદીઓના કેસમાં ફંડિગને લઈને હાફિઝ સૈયદ પર આરોપ નક્કી છે અને સજા પણ પડી શકે છે.

READ  જાણીતા પર્યાવરણશાસ્ત્રી અને ટેરીના સંસ્થાપક ડૉ.આર.કે પચૌરીનું દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન

Oops, something went wrong.

FB Comments