દિલ્હીમાં ચાંદબાગ, ભજનપુરા અને મૌજપુર સહિતના વિસ્તારમાં હિંસા…પોલીસ હેડ કોન્સ્ટેબલની મોત

maujpur-jafrabad-violence-citizenship-amendment-act-nrc-delhi-protest-updates

દિલ્હીમાં CAAના વિરોધ બાદ હવે મામલો હિંસા તરફ આગળ વધી રહ્યો છે. CAA વિરોધ પ્રદર્શન કરતા લોકો અને સમર્થકો આમને-સામને આવી ગયા છે. ત્યારે સોમવારે મૌજપુરમાં બંને તરફથી પથ્થરબાજી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. તો કેટલીક ગાડીમાં અસામાજિક તત્વોએ આગ લગાવી હતી. આ સમગ્ર હિંસક ઘટનાઓ વચ્ચે પોલીસના એક જવાની મોત થઈ છે.

READ  VIDEO: ઉત્તરભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો, રાજ્યમાં ઠંડા પવનો સાથે તાપમાનનો પારો ગગડ્યો

View image on Twitter

આ પણ વાંચોઃ સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી…એસ.ટી બસની ફાળવણી ન થતા પરીક્ષામાં પહોંચી શક્યા નહીં

એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ દિલ્લીમાં છે. ત્યાં બીજી તરફ દિલ્લી સળગી રહ્યું છે. દિલ્લીમાં CAAના વિરોધમાં હિંસક પ્રદર્શનો થયા. જે રાત્રે પણ યથાવત છે. દિલ્લીમાં CAAના વિરોધમાં શરૂઆતમાં હિંસક તોફોનો થયા બાદ થોડા દિવસોથી શાંતિપૂર્વક પ્રદર્શનો થઇ રહ્યા હતા. પરંતુ અચાનક આ તોફાનો હિંસક કેમ બની ગયા તેના પર ગૃહ મંત્રાલયે શંકા વ્યક્ત કરી છે. ગૃહ મંત્રાલયને શંકા છે કે વિશ્વ ફલક પર ભારતની છબી ખરડાય તે માટે દિલ્લીનું વાતાવરણ ડહોળવામાં આવ્યું છે.

READ  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ગૃહમાં મહત્વનું નિવેદનઃ સરકારને ઘણા ગાઠતા નથી પરંતુ...

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments