VIDEO હૈદરાબાદના હેવાનોને મળી સજા: માયાવતીએ બિરદાવી પોલીસની કામગીરી, ઉત્તરપ્રદેશ પોલીસને શિખામણ લેવા સલાહ

Mayawati: UP and Delhi police should take inspiration from Hyderabad police

આ તરફ બસપાના અધ્યક્ષ માયાવતીએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે. તેમણે કહ્યું કે, નિર્ભયા દુષ્કર્મ કેસમાં પણ આવી કાર્યવાહી થઈ હોય તો, પીડિતાના પરિવારને ન્યાય માટે રાહ ન જોવી પડત. આ સાથે માયાવતીએ ઉત્તરપ્રદેશની પોલીસને પણ હૈદરાબાદ પોલીસથી શિખામણ લેવાની વાત કરી હતી.

આ પણ વાંચો: VIDEO બળાત્કારીઓ ઠાર: એન્કાઉન્ટર સ્થળે લોકોની ભીડ ઉમટી, લોકોએ પોલીસ પર પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી કર્યું અભિવાદન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કચ્છ માંડવીના ફરાદી ગામના તલાટી અને પોલીસ વચ્ચે ઝપાઝપી, CCTVમાં કેદ થઈ ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments