સ્વતંત્રતા દિવસે મક્કામાં લાગ્યા ભારત ઝીંદાબાદના નારા, જુઓ VIDEO

સ્વતંત્રતા દિન નિમિત્તે મક્કામાં પણ ભારત જિંદાબાદના નારા લાગ્યા. ગુજરાત સહિત દેશભરમાં 73મા સ્વતંત્રતા દિવસની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેશવાસીઓ જ નહી પણ વિદેશમાં વસતા ભારતીયોએ પણ સ્વતંત્રતા દિવસને ઉજવ્યો હતો. આ શ્રેણીમાં સુરત અને અમદાવાદના હાજીઓ પણ કેમ બાકાત રહે. તેમણે પણ સાઉદી અરબના મક્કામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. તેઓ મક્કામાં પવિત્ર હજયાત્રા માટે ગયા છે, જ્યાં તેમણે ભારત જિંદાબાદનો જયઘોષ કર્યો હતો અને હર્ષોલ્લાસ સાથે આઝાદી દિવસની ઉજવણી કરી હતી. હાજીઓએ રાષ્ટ્રગાન પણ ગાયું હતું. સાથે જ તેમણે દેશની પ્રગતિ અને દેશમાં શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી.

READ  ઘરબેઠાં જ હવે લગાવી શકશો તમારા વાહનની હાઈ-સિક્યુરિટી નંબર પ્લેટ! જાણો કેવી રીતે...

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઇક ચાલકનું મોત, જુઓ VIDEO

READ  મોરબીની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.2,000, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

FB Comments