સવારના 9થી 5 કલાક સુધી જ દવાઓની દુકાન ખુલ્લી રહેશે: કેમિસ્ટ એસોસિએશન

Medical stores to remain open from 9 AM to 5 PM only : Chemist Association Savar na 9 thi 5 kalak sudhi j davao ni dukan khuli rahse: Chemist Association

અમદાવાદ કેમિસ્ટ એસોસિયેશનને મહત્વનો નિર્ણય કર્યો છે. સવારના 9થી 5 કલાક સુધી જ દવાઓની દુકાન ખુલ્લી રહેશે. ત્યારે હોલસેલની દુકાનો 10થી 3 કલાક સુધી ખુલ્લી રહેશે. દવાઓના બહાને લોકો રસ્તાઓ પર ફરતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે દાવાઓના ખોટા બહાના બતાવનાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: પહેલા જ વરસાદમાં દિલ્લીની દુર્દશાની તસવીરો આવી સામે, મિન્ટો રોડ પર પાણીમાં ડૂબી જતાં એકનું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વડોદરા: ડભોઈના બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

 

FB Comments