BRTSની અડફેટે બે સગા ભાઈના મોતની ઘટના સમયે ડૉ.શિતલ પટેલે જીવ બચાવવાની કરી હતી કોશિશ

યમદૂત બનેલી બીઆરટીએસ બસે બે સગા ભાઈઓને અડફેટે લીધા અને બંનેનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ કરુણ બનાવ વચ્ચે માનવતા મહેકાવતી એક ઘટના અકસ્માત સ્થળે જોવા મળી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે BRTSની અડફેટે બે સગા ભાઈઓના મોત, કેન્ડલ માર્ચ દ્વારા આપી શ્રદ્ધાંજલિ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'Mukesh Patel threatened to kill me-' former #PAAS convener Nikhil Savani alleges BJP - Tv9 Gujarati

જેમાં મહિલા ડોકટર શિતલ પટેલે અકસ્માતનો ભોગ બનેલા એક યુવકનો જીવ બચાવવા 25-30 મિનિટ સુધી મહેનત કરી હતી. જેમાં ડોકટર શિતલ પટેલે યુવક બચાવવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાથી બચાવી શક્યા ન હતા જેનો ડૉકટર શિતલબેન અફસોસ હતો. ટીવીનાઇન સાથે ખાસ વાતચીતમાં શિતલ પટેલ આખી ઘટના વર્ણવી હતી.

READ  ભારતીય બ્રાન્ડના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અછત, ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ વેચવા વેપારીઓ મજબૂર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments