એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

આજના સમયમાં જ્યારે અમૂક ખેડૂતો ખેતીનાં પોતાના પારંપરિક વ્યવસાયથી દૂર થઇ રહ્યા છે ત્યારે બીજી તરફ એવા પણ યુવાનો છે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે તેમ છતા પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ તે કંઇક અલગ રીતે કરવા માંગે છે. આવા જ એક જોશીલા યુવાન ધરતીપુત્ર છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા પાંખરી ગામના નિસર્ગ ગામીત. આ યુવાને એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો. થોડા સમય નોકરી પણ કરી પરંતુ ખેતી જેટલી સમૃધ્ધિની તકો તેમને બીજે ક્યાંય ન દેખાઇ. નોકરી છોડી તે ખેતી તરફ વળ્યા અને પોતાની સુઝબુઝ ખેતીમાં લગાવીને પોતાના જિલ્લામાં સફળ ખેડૂત તરીકે સ્થાપિત થયા. તો કેવી રીતે આ એન્જિનિયરે ઓર્ગેનિક ખેતીથી ક્રાંતિ કરી તે જાણીએ.

READ  જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કૌભાંડ? ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ? અધિકારીએ પણ ગેરરીતિનો કર્યો સ્વીકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  2019ના વર્ષની આ છે 29 ખતરનાક APP, જે કરી રહી છે તમારા પર્સનલ ફોટોની ચોરી!

 

FB Comments