ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ શા માટે અટવાયું? જુઓ આ VIDEO

વન વિભાગની મંજૂરી વિધ્નરૂપ બનતા, ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ અટવાયું છે. રોપ-વે ટાવરના નિર્માણની કામગીરીને લઇને આજે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને એક બેઠક યોજાશે. આ બેઠકમાં જૂનાગઢના મેયર અને ભારતી બાપુ CM રૂપાણી સાથે રોપ-વેની કામગીરીને લઇને ચર્ચા કરશે. મહત્વ પૂર્ણ છે કે ઓસ્ટ્રીયાના એન્જિનીયરની દેખરેખમાં રોપ-વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવું આયોજન કરાયું છે. તો ઓસ્ટીયાના એન્જિનીયર ગીરનાર આવ્યા બાદ જ ટાવરના નિર્માણનું કામ શરૂ થશે.

READ  નિત્યાનંદનો 'વેક્સિંગ' પાવર! મંજૂલા શ્રોફે કર્યો બાબાની ત્રીજી આંખની શક્તિઓથી વેક્સિંગ કરવાનો દાવો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિલ્હી, મુંબઈ સહિત ગુજરાતના આ શહેરો હાઈ એલર્ટ પર, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી ખાસ સૂચના

 

FB Comments