LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુદ્દે વિરોધ મામલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક

Meeting underway at CM Rupani's residence over LRD issue, deputy CM, Gujarat HM also present

LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટના પરિપત્રને લઈ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સચિવ વિકાસ સહાય ઉપસ્થિત છે. સાથે ગૃહ વિભાગના અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. હાલ ગાંધીનગરમાં બે પક્ષ પોતાના આંદોલન સાથે બેઠા છે. જેમાં એક પક્ષ પરિપત્રને રદ કરવા તો, બીજો પક્ષ પરિપત્ર યથાવત્ રાખવાના સમર્થનમાં છે.

READ  EWS અનામત મુદ્દે સરકારે મહત્વનો લીધો નિર્ણય, એન્જિનિયરીંગ સહિતના કોર્સમાં વધારી આટલી સીટો, જુઓ VIDEO

આ પણ વાંચોઃ ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢતી વખતે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર પડી ગયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments