જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ નજરબંદ નેતાઓ પર PSA લાગુ, જાણો વિગત

mehbooba-mufti-slapped-with-psa-for-working-with-separatists-says-govt-dossier

જમ્મુ કાશ્મીરમાં નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે અને હવે મોટા સમાચાર આવી રહ્યાં છે કે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ લગાવવામાં આવ્યો છે. પબ્લિક સેફ્ટી એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિને 2 વર્ષ સુધી અટકાયત કરીને રાખી શકાય. આ બાબતે તપાસની જરૂરિયાત રહેતી નથી. માત્ર મહેબૂબા મુફ્તી પર જ આ કાયદો લગાવવામાં આવ્યો છે એવું નથી પણ અન્ય 3 પૂર્વ મુખ્યમંત્રીઓ પણ તેમાં સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  માલદીવમાં પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

mehbooba-mufti-slapped-with-psa-for-working-with-separatists-says-govt-dossier

આ પણ વાંચો :   દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મતદાનના આંકડા જાહેર, ચૂંટણી પંચે આપ્યો આ ખુલાસો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહેબૂબા મુફ્તી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને આર્ટિકલ 370 હટાવવા મુદે ધમકી આપી હતી. હાઈવે બંધ કરવાની વાત કરી હતી. આ સિવાય તેમના સંબંધો અલગાવવાદીઓ સાથે પણ જોવા મળ્યા છે. આમ આ આધારે મહેબૂબા મુફ્તી પર પીએસએ લગાવવામાં આવ્યો છે.

READ  સરકારી નોકરી: LRD ઉમેદવારોનું આંદોલન બનશે ઉગ્ર, વિધાનસભાના ઘેરાવની ચીમકી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઉપરાંત પીડીપી નેતા નઈમ અખ્તર, નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અલી મોહમ્મદ સાગર અને પીડીપીના વરિષ્ઠ નેતા સરતાન મદની તેમજ મહબૂબા મુફ્તીના કાકા પર પણ પીએસએ લગાવવામાં આવ્યો છે.

 

Oops, something went wrong.
FB Comments