મહેસાણાના સૂર્ય મંદિરમાં 2 દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉજવાશે ઉત્તરાર્ધ મહોત્સવ, જુઓ VIDEO

Mehsana: 2 day Uttarardh Mahotsav to begin today in Modhera Sun Temple

મહેસાણાના સૂર્ય મંદિરમાં આજથી શરૂ થઈ રહ્યો છે ઉત્તરાર્ધ મહોત્સવ. બે દિવસ ચાલનારા આ ઉત્તરાર્ધ મહોત્સવને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. આજથી બે દિવસ સાંસ્કૃત્તિક નૃત્ય સાથે ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે. સીએમ વિજય રૂપાણી સાંજે ઉત્સવને ખુલ્લો મુકશે જેમા આજે ભરતનાટ્યમ, ઓડિસી, કૂચીપૂડી સહિતના સાંસ્કૃત્તિક નૃત્ય રજૂ થશે. આવતીકાલે યોજાનારા અલગ અલગ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહેશે.બે દિવસ સૂર્ય મંદિરમાં સાંસ્કૃત્તિ કાર્યક્રમોની રમઝટ બોલાશે.

READ  લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO

FB Comments