બજેટમાં ખેડૂતોને ઉગારવા થવા જોઈએ પ્રયાસ, ખેતપેદાશોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતોને આશા

Mehsana Expectations of farmers from Budget 2020

કેન્દ્રીય નાણાપ્રધાન દેશનું અંદાજપત્ર રજૂ કરશે. મોંઘવારી અને મંદીમાંથી પસાર થઇ રહેલા દેશમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે, તો સતત વિકટ સ્થિતિનો સામનો કરી રહેલા ધરતીપુત્રોને પણ આ બજેટને લઇને કેન્દ્ર સરકાર પાસે અનેક આશા અપેક્ષાઓ છે. આવો સાંભળીએ મહેસાણાના ખેડૂતોની શું છે આશા અપેક્ષા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મુંબઈગરાઓ માટે ખૂશીના સમાચાર, BEST બસોના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં મજૂરો અને વેપારીઓ વચ્ચે સમાધાન

FB Comments