ONGC દ્વારા ખેડૂતોની મજાક! ઓછા વળતરથી ખેડૂતોમાં આક્રોશ, જુઓ VIDEO

મહેસાણાના કરશનપુરા ગામે ONGC દ્વારા ખેડૂતોને 400 થી લઈ 900 રૂપિયા જેવી મામૂલી રકમના ચેકનું વિતરણ કરાયું. ખેતરમાં કરાયેલા ખાડા પેટે નજીવી રકમ મળતા ખેડૂતોએ હંગામો મચાવ્યો. ONGC દ્વારા કોઈ ખાનગી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ ખાનગી કંપનીના કર્મચારીઓ ચેકનું વિતરણ કરવા ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા, પરંતુ ખેડૂતોએ ચેકની રકમ જોઈને પિત્તો ગુમાવ્યો અને ઉગ્ર દલીલો કરી ચેક સ્વીકારવાની ના પાડી. કરશનપુરા ગ્રામ પંચાયતમાં 2 કલાક રોકાઈને ખાનગી કંપનીના કર્મચારીઓ પરત ફર્યા.

READ  નિવૃત બેંક કર્મીઓમાં રોષ, પરિમલ ગાર્ડન પાસે પડતર માંગને લઈ કર્યો વિરોધ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં ફરી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

 

[yop_poll id=”1″]

FB Comments