Video: મહેસાણાના અશોકભાઇએ ગૌપાલનથી કરી પ્રગતિ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આપણે દર વખતે ધરતીપુત્રમાં એવા પ્રગતિશીલ ખેડૂતોને મળીએ છીએ જેમણે નવા કિર્તીમાન સ્થાપ્યા છે. જે લોકોને પ્રેરણા આપી રહ્યા છે. આજે આપણે મહેસાણાનાં એવા પશુપાલકને મળવાનું છે કે જેમણે પશુપાલનમાં અનોખી કેડી કંડારી છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે પશુપાલનમાંથી ધરખમ આવક મેળવી શકાય.

READ  પાકવીમા યોજના મુદ્દે વિધાનસભામાં વીમા કંપનીઓને લાભાલાભના આંકડાઓનો ખુલાસો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વર્ષ 1993થી મહેસાણાના ખેરાલુનાં અશોકભાઇએ ગૌપાલનની શરૂઆત કરી. પહેલા ભેંસ, પછી કાંકરેજ અને ત્યારબાદ ગીર ગાય લાવ્યા. અત્યારે તેમની ગૌશાળામાં ગીર ગાય, એચ.એફ ગાય, બન્ની ભેંસ એમ કુલ 200 જેટલા દૂધાળા પશુઓ છે. જો તમે પણ આ રીતે ગૌપાલન કરી આવક ઉભી કરવા ઇચ્છતા હોવ તો 10 ગાય વસાવવાનો અને તબેલો બનાવવાનો ખર્ચ રૂ. 8.50 લાખ જેટલો થશે.

READ  ખેડૂતોનો પાક ભારે વરસાદના લીધે નિષ્ફળ, શું સરકાર કરશે મદદ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments