ના હોય! એક દિવસમાં મર્સિડીઝ કંપનીએ 200 કાર વેચી, 74 કારની ગુજરાતમાં ખરીદી

દશેરાની દિવસ અને આ તહેવારોમાં લોકો ભારે ખરીદી કરે છે. લોકોની ખરીદીના કારણે એક નવો રેકોર્ડ બની ગયો છે. લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીજ બેંજ દ્વારા એક દિવસમાં 200 કાર વેચવામાં આવી છે. નવરાત્રીમાં મુંબઈમાં 125 કાર તો ગુજરાતના વિવિધ શહેરોમાં 74 કારની ડિલીવરી આપવામાં આવી છે. મંદીના માહોલની વચ્ચે આ કારનું ભારે વેચાણ તે આંખ ઉઘાડનારો કિસ્સો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી

આ પણ વાંચો :  ચિત્તાના હુમલાથી નાના ભાઈને બચાવવા બહેન તેની પર સૂઈ ગયી, ગંભીર રીતે ઈજા થવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

મર્સિડીઝ બેંજના સીઈઓ દ્વારા કહેવામાં આવ્યું કે નવરાત્રી અને દશેરાના તહેવારમાં લોકોએ ખરીદીમાં ભારે ઉત્સાહ દાખવ્યો છે. આ ઉત્સાહ ગયા વર્ષે પણ જોવા મળ્યો હતો જે અમારા માટે સકારાત્મક છે.

READ  સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કઈ કઈ કારની કરવામાં આવી ખરીદી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મર્સિડીઝની કારમાં જોવા જઈએ તો સી-ક્લાસ, ઈ-ક્લાસ સેડાન, જીએલસી અને જીએલઈ જેવી ગાડીઓનો સમાવેશ થાય છે. હવે કંપની નવા મોડેલ લોંચ કરવાની તૈયારીમાં છે. ધનતેરસ અને દિવાળીના લીધે વધારે વેચાણ થાય તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

READ  VIDEO:હૈદરાબાદમાં પાણીના વહેણમાં તણાઇ એક કાર, કારમાં ત્રણ લોકો હતા સવાર

 

 

Oops, something went wrong.
FB Comments