જૂનાગઢમાં જયશ્રી રોડ પર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓનો હંગામો

Merchants offended over underground sewer work on Jayshree Road in Junagadh

જૂનાગઢમાં રસ્તાના પ્રશ્ને વેપારીઓ રોષે ભરાયા હતા. જયશ્રી રોડ ઉપર ભૂગર્ભ ગટરના કામમાં રસ્તો ખોદી નાખાતા વેપારીઓએ હંગામો કર્યો હતો. અને રસ્તો બંધ કરી વિરોધ કર્યો હતો. શહેરના કાળવા ચોકથી જયશ્રી રોડ ઉપર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. વિરોધ વકરતા ધારાસભ્ય ભીખા જોશી પણ દોડી આવ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે, રસ્તો ખોદી નાખાતા સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેથી તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ આવે.

READ  લોકસભાની ચૂંટણી પહેલાં ભારતમાં કુલ અધધધ 2293 રાજકીય પક્ષોના નામ નોંધાયા છે, પણ રાષ્ટ્રીય પક્ષ છે માત્ર 'સાત'

આ પણ વાંચોઃ પ્રેમની નિશાની અને વિશ્વની અજાયબી તાજમહેલને જોવા પહોંચ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments