આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ, જુઓ VIDEO

અમદાવાદ સહિત રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 27 અને 28 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 27 અને 28 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં 28 અને 29 ઓગસ્ટે વધુ એક લો પ્રેશર બની રહ્યું છે. જેના પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે.

READ  અમદાવાદ: રૂપિયા 6 કરોડના ખર્ચે સ્વીંગ ગેટ લગાવવાથી BRTSના અકસ્માત અટકશે?

આ પણ વાંચો: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કેન્દ્રની મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments