હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  જેમાં ખાસ કરીને ધોધમાર વરસાદ નહીં પડી તેવી સ્પષ્ટતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ આખા રાજ્યમાં મેઘરાજા વિરામ લેશે. હાલ વડોદરામાં ભારે વરસાદના સમાચાર આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારો આકરાપાણીએ, અટકાયતથી બચવા વિદ્યાર્થીઓની દોડધામ

આ પણ વાંચો:   WhatsAppના આ નવા ફિચરના લીધે વધી જશે સિક્યુરીટી, તમારી મરજી વિના કોઈ નહીં જોઈ શકે Chat

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments