ખેડૂતો માટે ખુશખબર આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. આ વર્ષે સારો વરસાદ રહેવાથી ખેડૂતોને મોટી રાહત મળશે.


વરસાદ સામાન્ય રહેવાથી ખેડૂતોને ખરીફ પાક માટે પણ મોટો ફાયદો થવાની આશા રહેશે. આ વર્ષે દુકાળની સંભાવના માત્ર 17% છે. ત્યારે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા 39% જેટલી છે. વરસાદની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તાર પર પડે છે.

 

વરસાદ સામાન્ય અને સારો રહેતા ગ્રામીણ લોકોની આવકમાં વધારો થાય છે.જેનાથી માંગમાં વધારો થશે. ગ્રામીણ લોકોની આવક વધવાથી ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ મળે છે. સારા વરસાદથી દેશમાં ઘણા આર્થિક આંકડાઓમાં સુધારો જોવા મળી શકે છે અને સરકારને પણ મોંઘવારી મામલે રાહત મળે તેવી શક્યતાઓ છે. ચોમાસુ સારૂ રહેશે તો દેશના અર્થતંત્રને મોટો વેગ મળશે.

 

Monsoon 2019: Water logging in parts of Mumbai following heavy rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી ભર્યો વીડિયો થયો વાયરલ

Read Next

જુઓ ક્યા અને ક્યારે જોઈ શકાશે વલ્ડૅ કપ, કઈ ટીમ છે ચેમ્પિયન બનવા માટે દાવેદાર ?

WhatsApp પર સમાચાર