ગુજરાત પર ફરી કમોસમી વરસાદના વાદળો ઘેરાયા, આ તારીખે માવઠાની કરી આગાહી

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, 13 મી જાન્યુઆરીના રોજ સોરાષ્ટ્ર, કચ્છ, ઉત્તરગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતા, ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. જેની અસર રાજ્યના મોટા ભાગના શહેરોમાં જોવા મળી શકે છે.

READ  Chhota Udeipur : Unsold toor dal putting poor farmer into miserable condition - Tv9

આ પણ વાંચોઃ વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments