વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ, લોકોને સાવધાન રહેવા કરી અપીલ

વડોદરામાં ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરમાં હજુ ભારે વરસાદ પડી શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવધાન રહેવા એને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: RBIએ નિયમોના ઉલ્લંઘન માટે 8 બેંકોને ફટકાર્યો આટલા કરોડનો દંડ

તંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જ્યારે નદી કાંઠે, નીચાણવાળા વિસ્તારોમાં અને વિજ થાંભલાથી દૂર રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  Vadodara's royal family celebrates Ganesh puja - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments