કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીર અંગે સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો આ મોટો નિર્ણય

MHA: It has been decided to withdraw 72 companies of Central Armed Police Forces from J&K| TV9News

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ મોદી સરકારે હટાવી દીધી છે. જમ્મુ કાશ્મીર અને લદાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા છે. મંગળવારના રોજ એક લાંબી બેઠક જમ્મુ કાશ્મીર મામલે ચાલી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના એલજી જિસી મૂર્મુ, સેના પ્રમુખ બિપિન રાવત, એનએસએ ડોભાલ અને પોલીસ નિર્દેશક દિલબાગ સિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  આ છે 2019ના સૌથી 10 ખરાબ પાસવર્ડ, જો તમે પણ રાખ્યા હોય તો તરત બદલી દો

READ  33 નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 650 થયા, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બેઠક બાદ તરત એક મોટો ફેસલો જમ્મુ કાશ્મીરને લઈને લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સશસ્ત્રદળની 72 કંપનીઓ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. મળેલી માહિતી મુજબ ઘાટીમાંથી સીઆરપીએફની 24, બીએસએફની 12, આઈટીબીપીની 12, સીઆઈએસએફની 12 અને એસએસબીની 12 કંપનીઓ હટાવવામાં આવશે.

READ  પાકનું મબલખ ઉત્પાદન પણ ખેડૂતોને આ કારણે નથી મળી રહ્યાં યોગ્ય ભાવ!

MHA: It has been decided to withdraw 72 companies of Central Armed Police Forces from J&K| TV9News

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં ઘણાં મોટા ફેસલાઓ લેવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો જમ્મુ કાશ્મીરના નેતાઓની નજરબંદી અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. એવો અહેવાલ છે કે ટૂંક સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.

READ  નર્સની સતર્કતાના કારણે હોસ્પિટલમાંથી 7 નવજાત બાળકોને આગમાંથી બચાવાયા, જુઓ VIDEO

Oops, something went wrong.

FB Comments