કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા

chief-minister-nitish-kumar-says-in-bihar-assembly-during-budget-session-2020-that-nrc-will-not-be-applicable-in-bihar-

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા નેશનલ સિટિઝન રજિસ્ટર અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ અંગે વર્ષની સાથે સ્પષ્ટતા કરી છે કે કોણ નાગરિકતાના હકદાર રહેશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   વડોદરાના પાદરાના રિસોર્ટમાં દુર્ઘટના સર્જાતા માસૂમ બાળકનું મોત, પ્રાથમિક સ્કુલના બાળકો પ્રવાસે આવ્યા હતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈમાં દુનિયાની વધુ એક મહાશક્તિનો મળ્યો સાથ, પુતિને મોદીને ફોન કરી કહ્યું, ‘અમે ભારતની પડખે છીએ’

 

1987 પહેલાં જેનો જન્મ થયો છે અથવા 1987 પહેલાં જેના માતા-પિતા ભારતમાં જનમ્યા છે તેમને પ્રામાણિક ભારતીય નાગરિક માનવામાં આવશે. ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે લોકોએ નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોઈ જ ચિંતા કરવાની જરુર નથી અને દેશમાં લાગુ થનારા નેશનલ સિટીઝન રજિસ્ટર અંગે પણ કોઈપણ ચિંતા કરવાની જરુર નથી.

READ  ભારતમાં કોરોના વાઈરસના વધુ 4 કેસ નોંધાયા! ઈટાલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનથી આવેલ પ્રવાસીઓના ઈ-વિઝા કર્યા રદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશમાં કોઈપણ રાજ્યમાં માતા-પિતામાંથી કોઈ એકનું ભારતીય નાગરિક હોવું જરુરી છે તો તેમના બાળકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે. આ બાબત આસામ રાજ્યમાં લાગુ પડશે નહીં. જે લોકો અથવા જેના માતાપિતા 1987થી પહેલા ભારતમાં જન્મ્યા છે તેઓ પ્રાકૃતિક રીતે જ ભારતના નાગરિક ગણવામાં આવશે.

READ  રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો નવો કીમિયો, જુઓ આ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments