જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

જમ્મૂ-કાશ્મીરના બડગામ એરફોર્સનું મિગ લડાયક વિમાન ક્રેશ થઈ ગયું છે. કહેવાઈ રહ્યું છે કે એરફોર્સનું મિગ વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું. જોકે હજી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું.

પરંતુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે આ મિગ વિમાન પાકિસ્તાની સેના દ્વારા ક્રેશ કરાયું છે.

READ  રાષ્ટ્રપતિનું સર્વોચ્ચ 'નિશાન' સન્માન પ્રાપ્ત કરનારી દેશની સાતમી પોલીસ ફોર્સ ગુજરાત

VIDEO:

મળી રહેલા સમાચાર મુજબ જમ્મૂ-કાશ્મીરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં મિગ લડાયક વિમાન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં જઈને પડ્યું. આ દુર્ઘટનામાં બંને પાયલટની મોતના સમાચાર આવી રહ્યાં છે. આ વિમાને શ્રીનગર એરબેઝથી ઉડ્યું હતું.

READ  વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય
Oops, something went wrong.
FB Comments