ઘરે જવા નથી કોઈ વ્યવસ્થા, 6 દિવસથી શ્રમિકો બ્રિજ નીચે રહેવા મજબૂર, જુઓ VIDEO

Migrants forced to live under bridge due to Authority's mismanagement, Vapi

કોરોના વાઈરસના લીધે મજૂરો દયનીય સ્થિતિમાં મુકાયા છે અને જ્યારે અન્ય સ્થળે જવા માગતા લોકોની હાલત પણ કફોડી છે. ગુજરાતના વાપીમાં ફસાયેલા લોકોને આશરો નથી મળી રહ્યો અને તેઓ બ્રીજ નીચે રહેવા મજબૂર બન્યા છે. 6 દિવસથી શ્રમિકો આ રીતે જ રહી રહ્યાં છે.  વતન જવાની આશાએ ચાલી ખાલી કરી દીધી હતી. જો કે હવે રાહ જોવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  BIG BREAKING: બિનસચિવાલય વર્ગ-3 પરીક્ષા પેપરલીક કેસમાં પોલીસે 5થી વધુ લોકોની કરી ધરપકડ

આ પણ વાંચો :  સુરત: ફરી શરૂ થયા ઉદ્યોગો, નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ કારખાના ખોલવા નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments