રેલવે વિભાગનો વધુ એક ધબડકો, જે ટ્રેન બિહાર જવાની હતી તે પહોંચી ગઈ કર્ણાટક!

Migrants' train lost it's way, reached Karnataka instead of Bihar
તસ્વીર પ્રતિકાત્મક છે.

શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જો કે રેલવે તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં ટ્રેનને જવાનું હોય છે તે ડેસ્ટિનેશનથી ટ્રેન અલગ જ રાજ્યમાં પહોંચી જાય છે.  વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે.  સુરતથી મજૂરોને લઈને જે ટ્રેન બિહાર જવાની હતી તે કર્ણાટક પહોંચી ગઈ. જો કે આ ઘટનાને લઈને નવ દિવસ સુધી મજુરો પોતાનો વતન પહોંચી શક્યા નહોતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોનાના દર્દી પાસેથી બેફામ ફી નહીં વસુલી શકે ખાનગી હોસ્પિટલો, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આદેશ

આ પણ વાંચો :   ચીનની વધુ એક નાપાક હરકત, ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પત્થરનો કર્યો ઉપયોગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments