વલસાડ: સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં 1200 શ્રમિકો અટવાયા, તમામને તેમના હાલના સ્થળે પહોંચાડવા બસોની વ્યવસ્થા કરાઈ

Migrants upset over cancelled train, Valsad

વલસાડમાં વતન જવા માગતા 1200 શ્રમિકો અટવાયા છે. કોઈ કારણસર ટ્રેન કેન્સલ થતાં શ્રમિકોને પાછા તેમના હાલના નિવાસસ્થાને મોકલવા પડ્યા છે. શ્રમિકોને વલસાડ રામ લાલા મંદિરના પ્રાંગણમાંથી બસો મારફતે રેલવે સ્ટેશન લઈ જવાના હતા, પરંતુ હવે તેમને બસો માફરતે તેમના હાલના સ્થળે મોકલવા પડ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આ જિલ્લામાં ફરીથી દેખાયા તીડ, ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments