દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો, કલ્યાણ સંઘની બેઠકમાં લેવાયો નિર્ણય

Milk prices hiked by Rs 2 per litre in Mumbai

એક તરફ લાઇટ બિલ તો બીજી તરફ દૂધના ભાવમા પણ બે રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો જોવા મળ્યો છે. જેને વધારવાનો નિર્ણય મહારાષ્ટ્ર રાજ્ય દૂધ ઉત્પાદકો અને પ્રસંસ્કરણ પેશેવર કલ્યાણ સંઘની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો આવતીકાલથી અમલ થશે. દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો મુંબઈકરોને કાલથી ચુકવવો પડશે. જેમાં ગાયના દૂધની કિંમત 48 રૂપિયા અને ભેંસના દૂધની કિંમત 58 રૂપિયા મળશે.

READ  કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ફસાયેલાં લોકો જઈ શકશે ઘરે, જાણો નવા આદેશ વિશે

આ પણ વાંચોઃ જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments