મુંબઈમાં BEST બસમાં સફર કરનારા મુસાફરો માટે ખૂશખબર, ઓછામાં ઓછા ભાડામાં ઘટાડો

મુંબઈગરાઓ માટે ખૂશખબર. બેસ્ટની બસોનું ભાડું ઘટી ગયું છે. ટિકિટના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અત્યારસુધી બેસ્ટનું ઓછામાં ઓછું ભાડું આઠ રૂપિયા હતું. જે હવે ઘટીને પાંચ રૂપિયા થઈ ગયું છે. એટલે કે ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃભાવનગરના ઘોઘા રોડ પર રામાપીરનું મંદિર TP સ્કીમમાં આવતું હોવાથી તોડવાની કવાયત પહેલા હોબાળો

આ સાથે જ એસી બસના ટિકિટ દરમાં પણ ધરખમ ઘટાડો થયો છે. વાસ્તવમાં બેસ્ટનું વિલિનીકરણ મહાનગરપાલિકામાં કરવાની શર્તો પ્રમાણે બેસ્ટે આ ભાડા ઘટાડો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  આજનું રાશિફળઃ આજના દિવસે ખર્ચનું ધ્યાન રાખવા સિવાય કોઈની સાથે વાદ-વિવાદ કરવાથી નુકસાન પહોંચી શકે છે